India activities & utsavs
ભારત પ્રવૃત્તિઓ અને ઉત્સવો
સત્ કૈવલ સાહેબ; અમૃત જન્મોત્સવના ઉપલક્ષમાં પરમગુરૂ પ્રગટ ભૂમિ બાલકુવેર મંદિરે ૭૫ દિવસ રોજ ૭૫ બાલકુવેર અષ્ટક પાઠ પ્રારંભ અષાઢ વદ-૧ તા.22-7-‘24 સમાપન આસો સુદ-૨ તા.04-10-‘24. પાઠનો સમય રોજ સવારે ૯ઃ૩૦થી ૧૨ઃ૩૦.
તારીખ નોંધાવવા ગુરૂગાદી કાર્યાલયમાં +919426724485 / +919408174791 સંપર્ક કરો, સત્ કૈવલ સાહેબ
recent news & events
© 2024 Kaival Gyānpith Gurugādi Sārsāpuri